કઈ વનસ્પતિ સમૂહ હેપ્લો-ડિપ્લોન્ટિક (એકવિધ-દ્વિવિધ) જીવનચક્ર ભાત દર્શાવે છે?

  • A
    લીલ
  • B
    દ્વિઅંગી (Bryophytes)
  • C
    ત્રિઅંગી (Pteridophytes)
  • D
    દ્વિઅંગી અને ત્રિઅંગી બંને

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા સંગ્રહિત ખોરાકને કોલમ-$II$ માં આપેલા સજીવો સાથે જોડો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. ગ્લાયકોજન$t$. એગેરિકસ
$B$. પાયરેનોઇડ્સ$s$. સ્પાયરોગાયરા
$C$. લેમિનારિન અને મેનિટોલ$p$. સાર્ગેસમ
$D$. ફ્લોરિડિયન સ્ટાર્ચ$r$. પોલીસીફોનિયા

$Cycas$ અને $Azolla$ વનસ્પતિઓ કોની સાથે સંકળાયેલી છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ની વસ્તુઓને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$ (વનસ્પતિ સમૂહ)કોલમ $Y$ (લક્ષણો)
$(1)$ લીલ$(P)$ કવકજાળ
$(2)$ ફૂગ$(Q)$ ફક્ત પવન દ્વારા પરાગનયન
$(3)$ ત્રિઅંગી$(R)$ સુકાય તંતુમય,પટ્ટીમય
$(4)$ અનાવૃત બીજધારી$(S)$ પૂર્વદેહ ચપટો

આપેલ આકૃતિમાં $''A''$ અને $''B''$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

વિધાન : ટેરિડોફાઇટ્સની જેમ,અનાવૃત બીજધારી (Gymnosperms) માં બીજાણુજનક (Sporophyte) પ્રભાવી અવસ્થા છે.
કારણ : ટેરિડોફાઇટ્સમાં જન્યુજનક (Gametophyte) અવસ્થાઓ સ્વતંત્ર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo