આપેલ વિકલ્પોમાંથી આકૃતિમાં દર્શાવેલ જીવનચક્રોનો સાચો ક્રમ પસંદ કરો:

  • A
    $(1)$ દ્વિવિધ $(2)$ એકદ્વિવિધ $(3)$ એકવિધ
  • B
    $(1)$ એકદ્વિવિધ $(2)$ એકવિધ $(3)$ દ્વિવિધ
  • C
    $(1)$ એકવિધ $(2)$ દ્વિવિધ $(3)$ એકદ્વિવિધ
  • D
    $(1)$ દ્વિવિધ $(2)$ એકવિધ $(3)$ એકદ્વિવિધ

Explore More

Similar Questions

એકવિધ (Haplontic) જીવનચક્ર એટલે શું? આકૃતિ દ્વારા સમજાવો.

પેઢી એકાંતરણમાં,બીજાણુજનક (sporophytic) પેઢી ...$A$... છે અને જન્યુજનક (gametophytic) પેઢી ...$B$... છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (જીવનચક્રો) કોલમ-$II$
$P$. એકવિધ (Haplontic) $I$. વોલ્વોકસ,સ્પાયરોગાયરા,કલેમિડોમોનાસ
$Q$. દ્વિવિધ (Diplontic) $II$. અનાવૃત્ત બીજધારી,આવૃત્ત બીજધારી
$R$. એક-દ્વિવિધ (Haplo-diplontic) $III$. દ્વિઅંગી,ત્રિઅંગી

આકૃતિની મદદથી વનસ્પતિ સમૂહમાં જોવા મળતા એકવિધ-દ્વિવિધ (haplo-diplontic) જીવનચક્રની સમજૂતી આપો.

બૅક્ટેરિયામાં એકાંતરજનન (Alternation of generations) જોવા મળતું નથી,કારણ કે તેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo