નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ સ્ટ્રીગ્યુલા$p.$ મોરપીંછ
$2.$ વિરોઈડ$q.$ અચલિત વનસ્પતિઓ અને ચલિત પ્રાણીઓ
$3.$ પ્રોટીસ્ટા$r.$ લાઈકેન
$4.$ સાયેનોબેક્ટેરિયા$s.$ તંતુમય ગ્રંથિલ રોગ
$5.$ થુજા$t.$ એનાબીના

  • A
    $1-s, 2-t, 3-r, 4-q, 5-p$
  • B
    $1-r, 2-s, 3-q, 4-t, 5-p$
  • C
    $1-r, 2-t, 3-p, 4-q, 5-s$
  • D
    $1-s, 2-t, 3-p, 4-q, 5-r$

Explore More

Similar Questions

$R.H. Whittaker$ $(1969)$ દ્વારા સૂચિત પાંચ સૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલ મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$(A)$ કોષ રચના
$(B)$ શરીરનું આયોજન
$(C)$ કશાની હાજરી
$(D)$ પ્રજનન
$(E)$ જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે આપેલ સજીવો/વનસ્પતિઓને તેમના સંબંધિત સમૂહો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સજીવ/વનસ્પતિસમૂહ
$A$. ડાયનોફ્લેજેલેટ્સ,યુગ્લિનોઈડ્સ$a$. સાયનોબેક્ટેરિયા
$B$. એનાબીના,નોસ્ટોક$b$. દ્વિઅંગી (Bryophytes)
$C$. થુજા,બેનીટાઇટીસ$c$. પ્રોટિસ્ટા
$D$. ફ્યુનારિયા,માર્કેન્શિયા$d$. અનાવૃત બીજધારી (Gymnosperms)

કોલમ-$I$ (પદો)કોલમ-$II$ (ઉદાહરણો)
$A$. એસ્કસ (Ascus)$I$. સ્પાયરુલિના (Spirulina)
$B$. બેસીડિયમ (Basidium)$II$. પેનિસિલિયમ (Penicillium)
$C$. પ્રોટિસ્ટા (Protista)$III$. એગેરિકસ (Agaricus)
$D$. સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)$IV$. યુગ્લીના (Euglena)
$E$. એનિમલિયા (Animalia)$V$. વાદળી (Sponges)
કોલમ-$I$ માં આપેલા પદોને કોલમ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

બહુકોષીય અને સ્વયંપોષી સજીવોનો સમાવેશ નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં થાય છે?

જૈવિક વર્ગીકરણના ક્ષેત્રમાં $Huz$ $(1978)$ નું મુખ્ય યોગદાન શું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo