નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ લિનિયસ $(i)$ સૌપ્રથમ વાઇરસની શોધ કરી
$(B)$ ઈવાનોવ્સકી $(ii)$ સૌપ્રથમ લાઈકેનની શોધ કરી
$(C)$ આયંગર $(iii)$ ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા
$(D)$ તલસાણે $(iv)$ વર્ગીકરણવિદ્યાના પિતા
$(E)$ શિવરામ કશ્યપ $(v)$ ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા

  • A
    $(A-iv), (B-i), (C-v), (D-ii), (E-iii)$
  • B
    $(A-iii), (B-ii), (C-i), (D-iv), (E-v)$
  • C
    $(A-i), (B-ii), (C-iii), (D-v), (E-iv)$
  • D
    $(A-iv), (B-v), (C-i), (D-iii), (E-ii)$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન સળિયો લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. સળિયાના એક છેડે તેની લંબાઈને લંબ એક સમક્ષિતિજ બળ $F$ લગાડવામાં આવે છે. સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

જો ${}_{92}^{236}U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ?

Columella auris એ શેનું રૂપાંતરિત સ્વરૂપ છે?

જો $x = \tan 15^{\circ}$,$y = \operatorname{cosec} 75^{\circ}$ અને $z = 4 \sin 18^{\circ}$ હોય,તો :

$\left\{x \in R \mid \log_{10} ((1.6)^{1-x^2} - (0.625)^{6(1+x)}) \in R\right\}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo