ભ્રૂણધારી (Embryophyte) વનસ્પતિઓનું પ્રથમ જૂથ કયું છે?

  • A
    દ્વિદળી
  • B
    દ્વિઅંગી (Bryophytes)
  • C
    ત્રિઅંગી (Pteridophytes)
  • D
    એકદળી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Bryophyta$ (દ્વિઅંગી) નું લાક્ષણિક લક્ષણ નથી?

સૌથી મોટું જન્યુજનક (gametophyte) શેમાં જોવા મળે છે?

$Funaria$ નું શરીર કેવું હોય છે?

$Funaria$ વિશે નીચેના વિધાનો વાંચો અને સાચા વિકલ્પો પસંદ કરો.
$(a)$ જન્યુજનક $(Gametophyte)$ એ પ્રભાવી વનસ્પતિ દેહ છે.
$(b)$ બીજાણુજનક $(Sporophyte)$ એ ફૂટ, સીટા અને કેપ્સ્યુલમાં વિભેદિત હોય છે.
$(c)$ $Gemmae$ એ અલિંગી, લીલી, બહુકોષીય કલિકાઓ છે જે થેલસ પર જોવા મળે છે.
$(d)$ બીજાણુજનક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

પ્રતંતુ અવસ્થા $........$ માંથી વિકાસ પામે છે,અને પર્ણમય અવસ્થા $........$ માંથી વિકાસ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo