$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ થર્મોએસિડોફિલસ$(P)$ કાઈટિનની કોષદીવાલ
$(2)$ પ્રોટીસ્ટા$(Q)$ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા
$(3)$ ગુચ્છી (ફૂગ)$(R)$ ગરમ પાણીના ઝરા
$(4)$ ફર્મીક્યુટ્સ$(S)$ સ્લાઇમ મોલ્ડ

  • A
    $(1)-(R), (2)-(S), (3)-(Q), (4)-(P)$
  • B
    $(1)-(R), (2)-(S), (3)-(P), (4)-(Q)$
  • C
    $(1)-(R), (2)-(P), (3)-(Q), (4)-(S)$
  • D
    $(1)-(R), (2)-(Q), (3)-(P), (4)-(S)$

Explore More

Similar Questions

વર્ગીકરણની જાતિવિકાસીય (Phylogenetic) પદ્ધતિ શું દર્શાવે છે?

$Eukarya$ ડોમેનને કેટલા સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવે છે?

કઈ સૃષ્ટિમાં વિઘટકોનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી અસંગત જોડકું ઓળખો:

બે સૃષ્ટિ વર્ગીકરણની તુલનામાં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કેવી રીતે ફાયદાકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo