નીચેનામાંથી કયું કાર્ય ક્લોરિન $(Cl^-)$ માટે અસત્ય છે?

  • A
    ખોરાકનું પાચન
  • B
    રુધિરમાં જળનિયમન
  • C
    $pH$ ની જાળવણી
  • D
    બાહ્યકોષીય પ્રવાહીના આસૃતિદાબની જાળવણી

Explore More

Similar Questions

$A$: મોલિબ્ડેનમ એ ટાયરોસીનેઝ ઉત્સેચકનો બંધારણીય ઘટક છે.
$R$: વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ આવશ્યક છે.

વનસ્પતિમાં ઉર્જા સાથે સંબંધિત તત્વ વિશે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કયું વિધાન મેંગેનીઝ $(Mn)$ સાથે સંબંધિત $\text{નથી}$?

ઝિંક (Zinc) શેની સાથે સંકળાયેલું છે?

વનસ્પતિમાં નાઇટ્રોજનની મહત્વની ભૂમિકા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo