ડાયસેકેરાઇડ પર કઈ પ્રક્રિયા કરવાથી મોનોસેકેરાઇડના બે એકમો પ્રાપ્ત થાય છે?

  • A
    નિર્જલીકરણ
  • B
    જળવિભાજન
  • C
    હેલોજિનેશન
  • D
    ડીહાઇડ્રોજિનેશન

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?

$C=O$ ક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોસેકેરાઇડને શું કહેવાય છે?

ગ્લુકોઝનો એક અણુ ઓસાઝોન બનાવવા માટે ફિનાઇલહાઇડ્રાઝિનના '$X$' અણુઓ સાથે પ્રક્રિયા કરે છે. '$X$' નું મૂલ્ય કેટલું છે?

નીચેના પૈકી કયું નોન-રીડ્યુસીંગ કાર્બોદિતનું ઉદાહરણ છે?

નીચે દર્શાવેલ બંધારણીય સૂત્ર કઈ શર્કરાનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo