નીચેનામાંથી શું ચેપી રોગકારકો સામે લડે છે?

  • A
    $DNA$
  • B
    પ્રોટીન
  • C
    પોલિસેકેરાઈડ
  • D
    લિપિડ

Explore More

Similar Questions

$A$: પ્રોટીનનું તૃતીયક બંધારણ (Tertiary structure) પ્રોટીનની ઘણી જૈવિક પ્રવૃત્તિઓ માટે અત્યંત આવશ્યક છે.
$R$: પ્રોટીનમાં,માત્ર જમણી બાજુની (right-handed) હેલિક્સ જોવા મળે છે.

બે એમિનો એસિડ કયા બંધ વડે જોડાય છે?

પ્રોટીન અણુઓમાં જોવા મળતી વિવિધતા મુખ્યત્વે નીચેનામાંથી કોની વિવિધતાને કારણે છે?

પુખ્ત હિમોગ્લોબિન $(Hb)$ કઈ પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ ધરાવે છે?

પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo