નીચેનામાંથી કયા એમિનોઍસિડ અધ્રુવીય (non-polar) છે? $(1)$ આર્જિનીન $(2)$ લ્યુસિન $(3)$ પ્રોલીન $(4)$ સેરિન $(5)$ લાયસિન $(6)$ મિથીઓનીન $(7)$ ગ્લાયસિન $(8)$ વેલાઇન $(9)$ થ્રિયોનિન

  • A
    $2, 6, 4, 9$
  • B
    $2, 3, 6, 8$
  • C
    $3, 7, 8, 9$
  • D
    $3, 5, 7, 9$

Explore More

Similar Questions

પ્રોટીન નીચેનામાંથી કયા તત્વોના બનેલા હોય છે?

બિન-પ્રોટીનયુક્ત પ્રોસ્થેટિક ગ્રુપ (કોફેક્ટર તરીકે કાર્યરત) સાથે જોડાયેલા સાદા પ્રોટીનને શું કહેવામાં આવે છે?

એમિનો એસિડના ગુણધર્મોને લગતી અસંગત જોડી શોધો.

આકૃતિ $X$ ને ઓળખો.

નીચેનામાંથી કયું પ્રોટીનયુક્ત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo