નીચેનામાંથી કયું પ્રોટીનયુક્ત છે?

  • A
    પોલિઇથિલિન
  • B
    રેશમ અને ઊન
  • C
    સેલ્યુલોઝ
  • D
    ટેરિલીન

Explore More

Similar Questions

મિથિયોનાઈન અને સિસ્ટીન જેવા એમિનો એસિડમાં શું હોય છે?

પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

રેસામય પ્રોટીન કયા પ્રકારનું બંધારણ ધરાવે છે?

નીચેનામાંથી કયો એરોમેટિક એમિનો એસિડ છે?

માત્ર એક જ પોલીપેપ્ટાઈડ ધરાવતું પ્રોટીન કયા સ્તરે કાર્ય કરવા માટે સક્ષમ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo