આપણી રૂઢિ અનુસાર,આપણે ક્યારે સજીવનાં વિશિષ્ટ લક્ષણો (defining features) પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ?

  • A
    જ્યારે આપણે સજીવનો ઉદ્દવિકાસ સમજીએ છીએ ત્યારે.
  • B
    જ્યારે આપણે સજીવનો ઉદ્દભવ સમજીએ છીએ ત્યારે.
  • C
    જ્યારે આપણે સજીવની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે.
  • D
    જ્યારે આપણે સજીવનો જાતિવિકાસ સમજીએ છીએ ત્યારે.

Explore More

Similar Questions

એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.

એક માણસ બે ટ્રેન જોઈ રહ્યો છે,એક ટ્રેન દૂર જઈ રહી છે અને બીજી ટ્રેન $4\,m/s$ ની સમાન ઝડપે નજીક આવી રહી છે. જો તેઓ $240\,Hz$ ની આવૃત્તિવાળી સીટી વગાડે,તો માણસ દ્વારા સંભળાતા પ્રતિ સેકન્ડ બીટ્સની સંખ્યા કેટલી હશે? (હવામાં અવાજની ઝડપ $= 320\,m/s$)

એક પૈડું તેની ધરી પર $900 \ r.p.m.$ ની ઝડપે ફરે છે. જ્યારે પાવર બંધ કરવામાં આવે છે,ત્યારે તે $1 \ minute$ માં સ્થિર થઈ જાય છે. $rad/s^2$ માં કોણીય પ્રતિપ્રવેગ કેટલો હશે?

$\int_0^\pi \frac{\theta \sin \theta}{1+\cos ^2 \theta} d \theta$ ની કિંમત શોધો.

$x^2+2 h x y+2 y^2=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓના ઢાળનો ગુણોત્તર $1:2$ છે,તો $h$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo