સૂક્ષ્મદર્શી અભ્યાસમાં કઈ સંગઠનકક્ષાઓનો સમાવેશ થાય છે?

  • A
    અંગતંત્રો-સજીવ
  • B
    કોષો-પેશીઓ
  • C
    અંગ-અંગતંત્રો
  • D
    વસતિઓ-જીવસમાજ

Explore More

Similar Questions

નીચે આપેલી કોષોને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I.$ શાહમૃગનું ઈંડું
$II.$ માયકોપ્લાઝ્મા
$III.$ બેક્ટેરિયા
$IV.$ માનવ $RBCs$

$S -$ વિધાન: રોબર્ટ હૂકે 'કોષ' (cell) શબ્દ આપ્યો હતો.
$R -$ કારણ: કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

કોષને જીવંત કોષ કહેવા માટે તેમાં કયા બંધારણીય અને કાર્યાત્મક લક્ષણો હોવા જોઈએ?

કોષ એ સજીવનો પાયાનો એકમ છે,તેવું સૌપ્રથમ કોણે શોધ્યું હતું?

જીવન કયા સ્તરથી ઉપર શરૂ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo