વિધાન $(A)$: મૃત્યુ એક અર્થપૂર્ણ ઘટના છે.
કારણ $(R)$: મૃત્યુ દરેક જાતિના સજીવોની સંખ્યાને મર્યાદિત રાખે છે અને જીવનતત્ત્વોથી બનેલા દેહના દ્રવ્યોને ફરી પાછા પર્યાવરણમાં મુક્ત કરે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

$Triticum$ $aestivum$ ઘઉં છે:

નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?

એક વનસ્પતિ કે જેના પર નર અને માદા બંને પ્રકારના પુષ્પો જોવા મળે છે,તેને શું કહેવાય?

$Strobilanthus$ $kunthiana$ (નીલકુરિંજી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo