નીચેનામાંથી કયું સજીવના આવિષ્કારનું એક સ્વરૂપ છે?

  • A
    દૈહિક
  • B
    જૈવિક
  • C
    રાસાયણિક
  • D
    ઉપરનાં બધાં

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં તેમના કાર્યો અને લાક્ષણિકતાઓની સમજૂતી નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવે છે?

વિધાન $P$ : દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવાં અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$ : દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

$Systematics$ શબ્દ એ $Latin$ શબ્દ $Systema$ પરથી ઉતરી આવ્યો છે.

ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે?

સજીવ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo