નીચેનામાંથી કયો વિકલ્પ સજીવોમાં સંગઠનસ્તરનો સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    પેશી - કોષ - અંગ - દેહ
  • B
    મહાઅણુ - કોષ - અંગતંત્ર - દેહ
  • C
    અંગિકા - અંગ - પેશી - દેહ
  • D
    કોષ - અંગતંત્ર - પેશી - દેહ

Explore More

Similar Questions

નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો:
વર્ષ સંશોધન
$(a)$ $1665$ $(i)$ કોષમાં કોષકેન્દ્રની શોધ
$(b)$ $1831$ $(ii)$ 'કોષ' (cell) શબ્દ પ્રયોજ્યો
$(c)$ $1838$ $(iii)$ કોષવાદ રજૂ કરવામાં આવ્યો

કોષવિજ્ઞાન (Cytology) ની મદદથી શેનો અભ્યાસ કરી શકાય છે?

મોટાભાગના કોષોનું કદ શેમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

$S -$ વિધાન: રોબર્ટ હૂકે 'કોષ' (cell) શબ્દ આપ્યો હતો.
$R -$ કારણ: કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

નીચેનામાંથી કયો મુદ્દો કોષવાદનો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo