કોલમ-$I$ માં આપેલા સામાન્ય નામોને કોલમ-$II$ માં આપેલા તેમના વૈજ્ઞાનિક નામો સાથે જોડો:
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (વૈજ્ઞાનિક નામ)
$(a)$ સૂર્યમુખી$(i)$ પેરીપ્લેનેટા અમેરિકાના
$(b)$ અળસિયું$(ii)$ રાના ટાઈગરીના
$(c)$ વંદો$(iii)$ ફેરીટીમાં પોંસ્થૂમાં
$(d)$ મકાઈ$(iv)$ ઝીઆ મેઈઝ
$(v)$ હેલિએન્થસ એનસ

  • A
    $a-v, b-iii, c-i, d-iv$
  • B
    $a-iii, b-v, c-i, d-iv$
  • C
    $a-i, b-ii, c-iii, d-iv$
  • D
    $a-iv, b-iii, c-v, d-ii$

Explore More

Similar Questions

વંદા વિશે નીચેના વિધાનો વાંચો:
$(a)$ નર વંદામાં $6^{th}-7^{th}$ ઉદરીય ખંડોમાં લાક્ષણિક મશરૂમ આકારની ગ્રંથિ હાજર હોય છે જે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે કાર્ય કરે છે.
$(b)$ વંદો યુરિકોટેલિક (uricotelic) છે.
$(c)$ મેદકાય (fat body) અને યુરિકોઝ ગ્રંથિ ઉત્સર્જનમાં મદદ કરે છે.
$(d)$ સાઇનસમાંથી રુધિર ઓસ્ટિયા દ્વારા હૃદયમાં પ્રવેશે છે અને ફરીથી અગ્રભાગે સાઇનસમાં પંપ થાય છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દેડકા $Ureotelic$ (યુરિયાત્યાગી) / $Uricotelic$ (યુરિક ઍસિડ ત્યાગી) છે.
(ii) વંદામાં સંયુક્ત આંખનો દૃષ્ટિ એકમ $Ommatidia$ (નેત્રિકાઓ) / $Ommatidium$ (નેત્રિકા) છે.

જનન સ્તરોમાંથી પેશીઓના ઉદ્ભવ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનાને જોડો (રૂપાંતરણના પ્રકારના સંદર્ભમાં):
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$. પોરોમેટાબોલસ (Paurometabolous)$(i)$. રેશમનો કીડો
$(b)$. હેમિમેટાબોલસ (Hemimetabolous)$(ii)$. તીડ
$(c)$. હોલોમેટાબોલસ (Holometabolous)$(iii)$. સિલ્વર ફિશ
$(d)$. અમેટાબોલસ (Ametabolous)$(iv)$. ડ્રેગન ફ્લાય

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ હિમોસાઇટ્સ (Haemocytes)
$(ii)$ મેથુન ગાદી (Copulatory pad)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo