જનન સ્તરોમાંથી પેશીઓના ઉદ્ભવ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મધ્યગર્ભસ્તર (Mesoderm) મગજ બનાવે છે
  • B
    બાહ્યગર્ભસ્તર (Ectoderm) યકૃત બનાવે છે
  • C
    મધ્યગર્ભસ્તર (Mesoderm) કંકાલ બનાવે છે
  • D
    અંતઃગર્ભસ્તર (Endoderm) હૃદય બનાવે છે

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ હિમોસાઇટ્સ (Haemocytes)
$(ii)$ મેથુન ગાદી (Copulatory pad)

અંગ અને અંગતંત્ર કેવી રીતે બને છે તે સમજાવો.

પ્રાણીઓમાં રચનાત્મક આયોજન કોષ-અંગ-અંગતંત્ર જેવા વિવિધ સ્તરો પ્રાપ્ત કરે છે. આ સાંકળમાં શું ખૂટે છે? આવા આયોજનનું મહત્વ જણાવો.

સજીવોમાં જૈવિક કાર્યો કેવી રીતે કરવામાં આવે છે?

જો સસલાનું દંતસૂત્ર $2033/1033$ હોય,તો તે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo