વર્ગીકરણ પદ્ધતિ (Systematics) નો ઉદ્દેશ્ય શું છે?

  • A
    સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી.
  • B
    વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ.
  • C
    સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે ઉદ્દવિકાસીય સંબંધો સ્થાપિત કરવા.
  • D
    સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્દવિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો વડે તેમનો ફાઈલોજેની (phylogeny) પ્રસ્થાપિત કરવો.

Explore More

Similar Questions

$emf$ $E$ ધરાવતો એક કોષ આંતરિક અવરોધ $r$ ધરાવે છે અને તેને રિયોસ્ટેટ સાથે જોડવામાં આવે છે. જ્યારે રિયોસ્ટેટનો અવરોધ $R$ બદલવામાં આવે,ત્યારે તેની આસપાસના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ દર્શાવતો સાચો આલેખ કયો છે?

એક લંબગત તરંગ ખેંચાયેલી દોરી પર જમણી બાજુથી ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. આકૃતિમાં આપેલ ક્ષણે દોરીનો આકાર દર્શાવેલ છે. આ ક્ષણે,

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

$M$ દળ ધરાવતા ગ્રહનો ક્ષેત્રીય વેગ $A$ હોય,તો તેનું કોણીય વેગમાન કેટલું થાય?

જો $x$ વાસ્તવિક હોય,તો $\frac{x^2-3x+4}{x^2+3x+4}$ ની કિંમત કયા અંતરાલમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo