| સામાન્ય નામ | વૈજ્ઞાનિક નામ |
| $(1)$ આધુનિક માનવ | $(W)$ $Pheretima\,posthuma$ |
| $(2)$ લુપ્ત માનવ | $(X)$ $Zea\,mays\,L.$ |
| $(3)$ મકાઈ | $(Y)$ $Homo\,sapiens\,sapiens\,L.$ |
| $(4)$ અળસિયું | $(Z)$ $Homo\,erectus\,L.$ |
Explore More
| $(A)$ વૃદ્ધિ | $(i)$ દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે |
| $(B)$ વિકાસ | $(ii)$ નવો સજીવ મૂળ પિતૃઓના લક્ષણોથી અલગ થાય છે અને નવી જાતિ સર્જે છે |
| $(C)$ મૃત્યુ | $(iii)$ સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરે છે |
| $(D)$ અનુકૂલન | $(iv)$ સજીવો પર્યાવરણ સાથે તાદામ્ય સાધવા માટે તેમની શરીરરચના,કાર્યપદ્ધતિ કે વર્તનમાં ફેરફાર કરે છે |
| $(E)$ ભિન્નતા | $(v)$ ફલિતાંડના કોષો તેમના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તનો પામે છે |
| $(vi)$ મહાઅણુઓ વડે પટલો અને પટલમય અંગીકાઓનું આયોજન થાય છે |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ મૃત્યુ | $(P)$ અવ્યવસ્થાનું માપદંડ |
| $(2)$ અળસિયું | $(Q)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા |
| $(3)$ એન્ટ્રોપી | $(R)$ જીવસાતત્ય જાળવતી ક્રિયા |
| $(4)$ હક્સલી | $(S)$ નૂપુરક (Annelida) |
| $(5)$ પ્રજનન | $(T)$ સજીવોની સંખ્યા જાળવતી ક્રિયા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo