દાબેલાં અને સૂકવેલાં વનસ્પતિ નમૂનાઓ પર વિશિષ્ટ રસાયણનો છંટકાવ કરવાની પ્રક્રિયાને ........ કહેવામાં આવે છે.

  • A
    શુષ્કન
  • B
    વિષાક્તન
  • C
    દાબન
  • D
    આરોપણ

Explore More

Similar Questions

વિધાન $A$: વનસ્પતિઉદ્યાનો એક જ જગ્યાએ સંશોધન માટે વર્ગીકરણીય માહિતી પૂરી પાડે છે.
કારણ $R$: વનસ્પતિઉદ્યાનોમાં મુખ્ય ભાગ તરીકે હર્બેરિયમ (સંગ્રહાલય) અને પુસ્તકાલય હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કી (Key) દ્વારા સજીવોની ઓળખ માટે સામાન્ય રીતે:

નીચેનામાંથી કયું વર્ગીકરણ સહાયક સાધન કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે?

રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે?

વનસ્પતિના નમૂનાઓને હર્બેરિયમ (વનસ્પતિ-સંગ્રહાલય) માં સ્ટીલ કે લાકડાના કબાટમાં સંગ્રહિત કરતા પહેલા શું કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo