કી (Key) દ્વારા સજીવોની ઓળખ માટે સામાન્ય રીતે:

  • A
    બે વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ થાય છે
  • B
    એક સમાન લક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે
  • C
    બે કે તેથી વધુ સમાન લક્ષણોનો ઉપયોગ થાય છે
  • D
    માત્ર એક વિધાન જેને 'લીડ' (lead) કહેવાય છે તેનો ઉપયોગ થાય છે

Explore More

Similar Questions

$S$ વિધાન : વનસ્પતિ સંગ્રહાલયો (Herbaria) સામાન્ય રીતે વનસ્પતિ ઉદ્યાનો અને શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે.
$R$ કારણ : વનસ્પતિ ઉદ્યાન એટલે વિશ્વનાં જુદા જુદાં ભાગોમાંથી લાવેલ વૃક્ષ,ક્ષુપ,છોડ,આરોહી વનસ્પતિઓ અને બીજી જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

વર્ગીકરણ વિજ્ઞાનના એક વિદ્યાર્થીને જ્યારે તેના પ્રોફેસરે વનસ્પતિને ઓળખવા માટે 'Key' (કૂંચી) શોધવાનું કહ્યું ત્યારે તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તેણે તેના મિત્ર પાસે જઈને સ્પષ્ટતા કરી કે પ્રોફેસર કઈ 'Key' વિશે વાત કરી રહ્યા હતા? મિત્ર તેને શું સમજાવશે?

હર્બેરિયમપત્રમાં લેબલ (માહિતીપત્રક) ક્યાં લગાવવામાં આવે છે?

વર્ગીકરણની કૂંચી (Taxonomic key) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo