જૈવિક નમૂનાઓના સંગ્રહ માટે 'પોઈઝનિંગ' (વિષાક્તન) પ્રક્રિયામાં કઈ પદ્ધતિ વપરાય છે?

  • A
    વિશિષ્ટ રસાયણનો છંટકાવ
  • B
    વિશિષ્ટ વિષારી દ્રવ્યનો છંટકાવ
  • C
    વિશિષ્ટ રસાયણમાં ઉછેર
  • D
    નમૂનામાં નેપ્થેલિનની ગોળી મૂકવી

Explore More

Similar Questions

વનસ્પતિ ઉદ્યાનનું મહત્ત્વ શાના લીધે વધતું જાય છે?

પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાન '$Kew$' ક્યાં આવેલું છે?

નકશાઓ તથા વનસ્પતિસંબંધી પુસ્તકોનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?

વર્ગીકરણની કૂંચી (Taxonomic key) એટલે શું?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (હર્બેરિયમનું નામ) કોલમ-$II$ (સ્થળ)
$A$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ $i$. પેરિસ
$B$. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $ii$. કોલકાતા
$C$. રોયલ બોટનિક ગાર્ડન્સ $iii$. દહેરાદુન
$iv$. ઇંગ્લેન્ડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo