કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ$(P)$ જોધપુર
$(2)$ ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા$(Q)$ પેરિસ
$(3)$ ગવર્નમેન્ટ મ્યુઝિયમ$(R)$ શિબપુર
$(4)$ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી$(S)$ મુંબઈ
$(T)$ ચેન્નાઈ

  • A
    $(1-S), (2-R), (3-P), (4-T)$
  • B
    $(1-S), (2-P), (3-R), (4-Q)$
  • C
    $(1-S), (2-P), (3-T), (4-Q)$
  • D
    $(1-T), (2-S), (3-P), (4-Q)$

Explore More

Similar Questions

હર્બેરિયમ શીટનું આંતરરાષ્ટ્રીય કદ કેટલું છે?

નીચેનામાંથી કઈ જગ્યાનો ઉપયોગ પ્રાણીઓને જીવંત સ્વરૂપમાં રાખવા માટે થાય છે?

પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાન '$Kew$' ક્યાં આવેલું છે?

રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે?

નીચેનામાંથી શેમાં ક્યારેક માનવ કંકાલનો સંગ્રહ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo