$BaCl_2(s)$ અને $BaCl_2 \cdot 2H_2O(s)$ ના દ્રાવણ માટે $\Delta H_{sol}$ ના મૂલ્યો અનુક્રમે $-a \ kJ$ અને $b \ kJ$ છે. $BaCl_2(s)$ માટે $\Delta H_{hydration}$ નું મૂલ્ય શું થશે?

  • A
    $b - a$
  • B
    $a + b$
  • C
    $-a - b$
  • D
    $a - b$

Explore More

Similar Questions

$298 \ K$ અને અચળ દબાણે $C_2H_{2(g)}$ અને $C_6H_{6(g)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $230 \ kJ \ mol^{-1}$ અને $85 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે ઉષ્મામાં થતો ફેરફાર શું હશે?
$3 \ C_2H_{2(g)} \rightarrow C_6H_{6(g)}$

પ્રક્રિયા $C_2H_{6(g)} + 7/2 O_{2(g)} \to 2CO_{2(g)} + 3H_2O_{(l)}$ માટે પ્રમાણિત પ્રક્રિયા ઉષ્મા શું હશે,જો $C_{(s)}$ અને $H_{2(g)}$ ની પ્રમાણિત દહન ઉષ્મા અનુક્રમે $-393.5 \ kJ/mol$ અને $-285 \ kJ/mol$ હોય,અને $C_2H_{6(g)}$ ની પ્રમાણિત સર્જન ઉષ્મા $-88.2 \ kJ/mol$ હોય?

જો $\Delta H_{O-H}$ નું મૂલ્ય $109 \ kcal \ mol^{-1}$ હોય,તો $H_{(g)}$ અને $O_{(g)}$ માંથી એક મોલ પાણીનું સર્જન ............ સાથે સંકળાયેલ છે.

$\Delta H_{O-H}$ નું મૂલ્ય $109 \ kcal \ mol^{-1}$ છે. તો $H_{(g)}$ અને $O_{(g)}$ પરમાણુઓમાંથી વાયુ અવસ્થામાં એક મોલ પાણી બનવાની પ્રક્રિયામાં:

ખાલી જગ્યા પૂરો :
$(i)$ જ્યારે એક મોલ સંયોજન તેના ઘટક તત્ત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્યી ફેરફારને તે સંયોજનની ....... કહે છે.
$(ii)$ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ ઉષ્મા ફેરફાર પ્રક્રિયાના જુદા-જુદા તબક્કાઓની ઉષ્મા ફેરફારના બેજિક સરવાળા બરાબર થાય છે. આ નિયમ .......... એ આપ્યો.
$(iii)$ જે પ્રક્રમ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા વિનિમય ન થાય તે પ્રક્રમને .......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo