$298 \ K$ અને અચળ દબાણે $C_2H_{2(g)}$ અને $C_6H_{6(g)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $230 \ kJ \ mol^{-1}$ અને $85 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે ઉષ્મામાં થતો ફેરફાર શું હશે?
$3 \ C_2H_{2(g)} \rightarrow C_6H_{6(g)}$

  • A
    $-605 \ kJ \ mol^{-1}$
  • B
    $-205 \ kJ \ mol^{-1}$
  • C
    $+205 \ kJ \ mol^{-1}$
  • D
    $+605 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$H_2$, $Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન એન્થાલ્પી અનુક્રમે $434 \text{ kJ mol}^{-1}$, $242 \text{ kJ mol}^{-1}$ અને $431 \text{ kJ mol}^{-1}$ છે. $HCl$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો.

જો $HCl(g)$ ની સર્જન એન્થાલ્પી અને દ્રાવણ એન્થાલ્પી અનુક્રમે $-92.3 \ kJ/mol$ અને $-75.14 \ kJ/mol$ હોય,તો $Cl^{-}(aq)$ ની સર્જન એન્થાલ્પી શોધો. [ધારો કે $\Delta H_{f}(H^{+}) = 0 \ kJ/mol$]

જો $C + O_2 \rightarrow CO_2$ : $\Delta H = -x \ kJ$ અને $2CO + O_2 \rightarrow 2CO_2$ : $\Delta H^\circ = -y \ kJ$ હોય,તો કાર્બન મોનોક્સાઈડની સર્જન એન્થાલ્પી શોધો.

Difficult
View Solution

$CH_4 + \frac{1}{2}O_2 \to CH_3OH$ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે $(\Delta H < 0)$. જો $CH_4$ અને $CH_3OH$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$15.5 \, g$ પ્રોપેનના દહનથી કેટલી ઉષ્મા ($kJ$ માં) ઉત્પન્ન થાય છે? ${C_3H_8} + 5{O_2} \to 3{CO_2} + 4{H_2O}; \Delta{H^o} = -2219 \, kJ/mol$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo