કોઈ વાયુના પાંચ મોલને શ્રેણીમાં થતા ફેરફારના ઘટનાક્રમમાં મૂકવામાં આવેલ છે. જે નીચે આપેલા આલેખ વડે દર્શાવી શકાય છે,તો આ આલેખમાં $A \rightarrow B$,$B \rightarrow C$ અને $C \rightarrow A$ અનુક્રમે શું હશે?

  • A
    સમકદી,સમદાબી,સમતાપી
  • B
    સમદાબી,સમકદી,સમતાપી
  • C
    સમતાપી,સમદાબી,સમકદી
  • D
    સમકદી,સમતાપી,સમદાબી

Explore More

Similar Questions

જ્યારે $2.0 \ g$ સુક્રોઝનું ઓક્સિડેશન થઈને $CO_{2(g)}$ અને $H_2O(\ell)$ બને છે,ત્યારે આંતરિક ઉર્જામાં $-24 \ kJ$ નો ફેરફાર થાય છે. $298 \ K$ તાપમાને $\Delta H$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં ગણો. (સુક્રોઝનું મોલર દળ $= 342 \ g \ mol^{-1}$)

$18 \ g$ ગ્લુકોઝને $1400 \ kJ/K$ ઉષ્માધારિતા ધરાવતા બોમ્બ કેલરીમીટરમાં સંપૂર્ણપણે દહન કરવામાં આવે છે. તાપમાન $27 \ ^\circ C$ થી બદલાઈને $27.2 \ ^\circ C$ થાય છે. ગ્લુકોઝના દહનની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય $kJ/mol$ માં શોધો. $[R = 8.314 \ J/mol-K]$

એક અચળ કદના કેલરીમીટરમાં,$28$ આણ્વીય દળ ધરાવતા વાયુના $3.5 \ g$ ને $298.0 \ K$ તાપમાને વધારાના ઓક્સિજનમાં બાળવામાં આવ્યું. દહન પ્રક્રિયાને કારણે કેલરીમીટરનું તાપમાન $298.0 \ K$ થી વધીને $298.45 \ K$ થયું. જો કેલરીમીટરની ઉષ્મા ધારિતા $2.5 \ kJ \ K^{-1}$ હોય,તો વાયુની દહન એન્થાલ્પીનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું હશે?

$S.T.P.$ પર $112 \ L$ જળવાયુના દહન દરમિયાન કેટલી ઉષ્મા ($KJ$ માં) મુક્ત થશે? (જળવાયુ એ $H_2$ અને $CO$ નું સમાન મોલર મિશ્રણ છે)
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_2O_{(g)}; \Delta H = -241.8 \ KJ$
$CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)}; \Delta H = -283 \ KJ$

ચાંદી માટે,$C_P \, (J \, K^{-1} \, mol^{-1}) = 23 + 0.01 \, T$. જો $3 \, mol$ ચાંદીનું તાપમાન $(T)$ $1 \, atm$ દબાણે $300 \, K$ થી વધારીને $1000 \, K$ કરવામાં આવે,તો $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo