શુદ્ધ પદાર્થ માટે,જો $T_B$ ગલનબિંદુ હોય અને $T_A$ ઠારબિંદુ હોય,તો એન્ટ્રોપીમાં થતા ફેરફાર $(\Delta S)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$298 \ K$ અને $1.00 \ atm$ પર $0.5 \ mol$ આર્ગોન વાયુને $500 \ J$ ઉર્જા ઉષ્મા સ્વરૂપે આપવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે કેટલો હશે? આપેલ છે $: R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$

$CH_4$,$C_2H_6$,$C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા $\Delta H$ સમાન તાપમાને અનુક્રમે $-212.8$,$-373.0$,$-337.0$ અને $-310.5 \ kcal$ છે. આ વાયુઓમાંથી શ્રેષ્ઠ બળતણ કયું છે?

Difficult
View Solution

એક આદર્શ વાયુ $4\, Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $5\, m^3$ થી $1\, m^3$ સુધી સમતાપી સંકોચન અનુભવે છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉષ્માનો ઉપયોગ $1\, mole$ $Al$ નું તાપમાન વધારવા માટે થાય છે. જો $Al$ ની મોલર ઉષ્માધારિતા $24\, J\, mol^{-1}\, K^{-1}$ હોય,તો $Al$ ના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

$C_{(s)}$,$H_{2(g)}$ અને $C_{2}H_{6(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $-x_{1}$,$-x_{2}$ અને $-x_{3}$ છે. તેથી $C_{2}H_{6(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી થાય?

$H_2O$ ની બાષ્પીભવન ઉષ્મા અને ગલન ઉષ્મા અનુક્રમે $540 \, cal/g$ અને $80 \, cal/g$ છે. પાણી માટે $\frac{\Delta S_{vap}}{\Delta S_{fusion}}$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo