કોઈ પણ પ્રબળ એસિડ તેમજ પ્રબળ બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે,કારણકે......

  • A
    ઉદભવેલ ક્ષાર જળવિભાજન ન પામે.
  • B
    માત્ર $H^+$ અને $OH^-$ આયનો જ દરેક વખતે પ્રક્રિયામાં ભાગ લે છે.
  • C
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ સંપૂર્ણ પ્રક્રિયા અનુભવે છે.
  • D
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ જલીય માધ્યમમાં પ્રક્રિયા અનુભવે છે.

Explore More

Similar Questions

પ્રમાણિત સર્જન એન્થાલ્પી (standard enthalpy of formation) સમજાવો.

$C + \frac{1}{2} O_2 \to CO; \Delta H = -42 \ kJ$
$CO + \frac{1}{2} O_2 \to CO_2; \Delta H = -24 \ kJ$
$CO_2$ ની સર્જન ઉષ્મા ..... $kJ$ છે.

$N_2O$ અને $NO$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $28$ અને $90 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2N_2O_{(g)} + O_{2(g)} \to 4NO_{(g)}$ ની એન્થાલ્પી .....$kJ$ જેટલી થાય.

જો $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$,$\Delta H = -X$,અને $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)}$,$\Delta H = -Y$ હોય,તો $CO_{(g)}$ ના નિર્માણ માટે $\Delta_f H$ ની ગણતરી કરો.

પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયક અણુઓમાં રહેલા તમામ બંધોને તોડવા માટે જરૂરી ઉર્જા અને નીપજ અણુઓમાં રહેલા તમામ બંધોને બનાવવા માટે જરૂરી ઉર્જાનો તફાવત છે. નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શું હશે: $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$? આપેલ છે કે $H_2$,$Br_2$,અને $HBr$ ની બંધ ઉર્જા અનુક્રમે $435 \ kJ \ mol^{-1}$,$192 \ kJ \ mol^{-1}$,અને $368 \ kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo