પ્રક્રિયા $F_2 + 2HCl \rightarrow 2HF + Cl_2$ માટે $\Delta H^o = -352.8 \ kJ$ છે. જો $HF$ માટે $\Delta H_f^o = -268.3 \ kJ \ mol^{-1}$ હોય,તો $HCl$ માટે $\Delta H_f^o$ ........ $kJ \ mol^{-1}$ થશે.

  • A
    $-22$
  • B
    $88$
  • C
    $-91.9$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$1 \ mol$ $H_2SO_4$ ની પ્રબળ બેઈઝ સાથે સંપૂર્ણ તટસ્થીકરણ ઉષ્મા ....... $Kcal$ થશે.

જો કાર્બનની દહન એન્થાલ્પી $-393 \, kJ \, mol^{-1}$ હોય,તો $1 \, g$ કાર્બનના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા $kJ$ માં ગણો.

$C_{(s)}$,$S_{(s)}$ અને $CS_{2(\ell)}$ ની પ્રમાણિત દહન ઉષ્મા અનુક્રમે $-393.3 \, kJ \, mol^{-1}$,$-293.72 \, kJ \, mol^{-1}$ અને $-1108.76 \, kJ \, mol^{-1}$ છે. તો $CS_{2(\ell)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા $kJ \, mol^{-1}$ માં કેટલી થશે?

નીચે આપેલા ડેટા પરથી ઇથિલીન $(C_2H_4)$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો:
$(I)$ $C_{\text{(graphite)}} + O_{2(g)} \longrightarrow CO_{2(g)}$; $\Delta H = -393.5 \ kJ$
$(II)$ $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$; $\Delta U = -256.2 \ kJ$
$(III)$ $C_2H_{4(g)} + 3 O_{2(g)} \longrightarrow 2 CO_{2(g)} + 2 H_2O_{(l)}$; $\Delta H = -1410.8 \ kJ$ ($kJ$ માં)

$NH_4OH$ ના $HCl$ સાથેના તટસ્થીકરણની એન્થાલ્પી $-51.40 \, kJ/equiv$ છે. તો $NH_4OH$ ના વિયોજનની એન્થાલ્પી ..... $kJ$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo