જો $1 \, m$ $NaCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.21 \, g/mL$ હોય,તો તે દ્રાવણની મોલારિટી .......... છે. ($, M$ માં)

  • A
    $4.15$
  • B
    $1.143$
  • C
    $2.95$
  • D
    $3.15$

Explore More

Similar Questions

$H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય,તો દ્રાવણની મોલાલિટી ........... $m$ થશે.

મોલ અંશનો એકમ શું છે?

$12.25\%$ (વજન દ્વારા) $H_2SO_4$ દ્રાવણની ઘનતા $1.056 \ g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી .......... $M$ છે.

$93 \%$ $w/V$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણની મોલાલિટી ગણો $[d = 1.84 \ g/cc]$.

$29 \% \ H_2SO_4$ (મોલર દળ $= 98 \ g \ mol^{-1}$) ધરાવતા $3.60 \ M$ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની ઘનતા ($g \ mL^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo