$0.66 \ g$ હાઈડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરતા $1.32 \ g$ $CO_2$ અને $2.7 \ g$ પાણી મળે છે. આપેલ માહિતી ...... ના નિયમનું પાલન કરે છે.

  • A
    તુલ્ય પ્રમાણ
  • B
    ગુણક પ્રમાણ
  • C
    નિશ્ચિત પ્રમાણ
  • D
    દળ સંરક્ષણ

Explore More

Similar Questions

આપેલી માહિતી પરથી, રાસાયણિક સંયોજનના યોગ્ય નિયમની પસંદગી કરો:
ક્યુપ્રિક કાર્બોનેટ$Cu$ નો %$C$ નો %$O$ નો %
કુદરતી નમૂનો$51.35$$9.74$$38.91$
સંશ્લેષિત નમૂનો$51.35$$9.74$$38.91$

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,પરમાણુ

સમાન પરિસ્થિતિઓમાં $1 \, L$ $N_2$ એ $3 \, L$ $H_2$ સાથે સંયોજાઈને $2 \, L$ $NH_3$ બનાવે છે. આ કયા નિયમને દર્શાવે છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$4Fe_{(s)} + 3O_{2_{(g)}} \to 2Fe_{2}O_{3_{(s)}}$

રાસાયણિક સમીકરણને કયા નિયમ અનુસાર સંતુલિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo