સમાન પરિસ્થિતિઓમાં $1 \, L$ $N_2$ એ $3 \, L$ $H_2$ સાથે સંયોજાઈને $2 \, L$ $NH_3$ બનાવે છે. આ કયા નિયમને દર્શાવે છે?

  • A
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • B
    ગુણક પ્રમાણનો નિયમ
  • C
    વ્યસ્ત પ્રમાણનો નિયમ
  • D
    ગે-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ

Explore More

Similar Questions

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે લખો.

$A$ ના એક ઓક્સાઈડના $1.0 \ g$ માં $0.5 \ g$ $A$ છે. $A$ ના બીજા ઓક્સાઈડના $4.0 \ g$ માં $1.6 \ g$ $A$ છે. આ માહિતી કયા નિયમનું સૂચન કરે છે?

Difficult
View Solution

$2.4 \ g$ $FeO$ નું હાઈડ્રોજન સાથે રિડક્શન કરતાં $1.68 \ g$ $Fe$ મળે છે. બીજા પ્રયોગમાં $2.9 \ g$ $FeO$ નું હાઈડ્રોજન સાથે રિડક્શન કરતાં $2.03 \ g$ $Fe$ મળે છે. આ પરિણામો કયા નિયમનું પાલન કરે છે?

જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે ત્યારે નીચે મુજબનો ડેટા પ્રાપ્ત થાય છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$14 \ g$ $16 \ g$
$14 \ g$ $32 \ g$
$28 \ g$ $32 \ g$
$28 \ g$ $80 \ g$

ઉપરોક્ત પ્રાયોગિક ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પાળવામાં આવે છે?

બે તત્વો $X$ અને $Y$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $14$ અને $16$ છે. તેઓ $A, B, C, D$ અને $E$ સંયોજનોની શ્રેણી બનાવે છે જેમાં $X$ ના સમાન જથ્થા માટે,$Y$ નો જથ્થો $1 : 2 : 3 : 4 : 5$ ના ગુણોત્તરમાં હાજર છે. જો સંયોજન $A$ માં $X$ ના $28$ ભાગ અને $Y$ ના $16$ ભાગ હોય,તો સંયોજન $C$ માં $X$ ના $28$ ભાગ અને કેટલા ભાગ $Y$ હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo