$CO$ ના $2.01 \times 10^{23}$ અણુઓનું વજન $g$ માં કેટલું થાય?

  • A
    $9.3$
  • B
    $7.2$
  • C
    $1.2$
  • D
    $3$

Explore More

Similar Questions

$0^o C$ તાપમાને અને $1 \ atm$ દબાણે કેટલા મોલ હિલિયમ વાયુ $22.4 \ L$ કદ રોકે છે?

એક ફ્લાસ્કમાં, $298 \ K$ અને $1 \ bar$ દબાણે $CH_{4(g)}$ અને $SO_{2(g)}$ નો વજનનો ગુણોત્તર $1:2$ છે. $SO_{2(g)}$ અને $CH_{4(g)}$ ના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

જો પાણીની ઘનતા $1 \,g \,cm^{-3}$ હોય, તો તેના $1$ અણુ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે?

$4.2 \, g$ $N^{3-}$ આયનોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો.

જો $5.85 \ g$ $NaCl$ ને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો $NaCl$ નો મોલ અંશ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo