જો પાણીની ઘનતા $1 \,g \,cm^{-3}$ હોય, તો તેના $1$ અણુ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે?

  • A
    $9.0 \times 10^{-23} \,cm^3$
  • B
    $2.98 \times 10^{-23} \,cm^3$
  • C
    $6.023 \times 10^{-23} \,cm^3$
  • D
    $5.50 \times 10^{-23} \,cm^3$

Explore More

Similar Questions

$0.2 \ mol$ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે :-

Difficult
View Solution

$1 \ g$ $H_2$ અને $8 \ g$ $O_2$ ના મિશ્રણમાં,હાઇડ્રોજનનો મોલ અંશ કેટલો છે?

$1 \, L$ પાણીમાં પાણીના અણુઓની સંખ્યા = ............

જો ઘઉંના $4$ દાણા ગણવા માટે $1$ સેકન્ડ લાગે,તો એક મોલ ઘઉંના દાણા ગણવા માટે લાગતો સમય ...... વર્ષ છે.

$1$ મોલ ઈલેક્ટ્રોનનું દળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo