$7.1 \ g$ ક્લોરીન વાયુ $(Cl_2)$ માં રહેલા અણુઓ અને પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $\frac{N_A}{5} \text{ અણુઓ}, \frac{N_A}{5} \text{ પરમાણુઓ}$
  • B
    $\frac{N_A}{10} \text{ અણુઓ}, \frac{N_A}{5} \text{ પરમાણુઓ}$
  • C
    $\frac{N_A}{10} \text{ અણુઓ}, \frac{N_A}{10} \text{ પરમાણુઓ}$
  • D
    $\frac{N_A}{5} \text{ અણુઓ}, \frac{N_A}{10} \text{ પરમાણુઓ}$

Explore More

Similar Questions

$10 \ g$ $CaCO_3$ માં પ્રોટોનની કુલ સંખ્યા = ......

એવોગેડ્રો આંક એટલે

$CO$ ના $2.01 \times 10^{23}$ અણુઓનું વજન $g$ માં કેટલું થાય?

નીચેનામાંથી કઈ આકૃતિ $NTP$ પર $O_2$ વાયુના $1 \ mole$ ને દર્શાવતી નથી?

એક વાયુ મિશ્રણમાં કદ પ્રમાણે $50\%$ હિલિયમ અને $50\%$ મિથેન છે. મિશ્રણમાં મિથેનનું વજન ટકાવારીમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo