કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે?

  • A
    સિલ્વર નાઈટ્રેટ
  • B
    સિલ્વર હેલાઈડ
  • C
    સિલ્વર સલ્ફેટ
  • D
    સિલ્વર ઓક્સાઈડ

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનમાં રહેલા $N$ ના અનુમાન માટે ડ્યુમા પદ્ધતિ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરો.

Zeisel પદ્ધતિનો ઉપયોગ શેના અંદાજ માટે થાય છે?

નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાલની પદ્ધતિમાં,$3.88 \ mg$ કાર્બનિક સંયોજન એમોનિયા ઉત્પન્ન કરે છે,જેને તટસ્થ કરવા માટે $5.73 \ mL$ $0.011 \ N$ $HCl$ ની જરૂર પડે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી ગણો.

એક કાર્બનિક સંયોજન સંપૂર્ણ દહન પર $0.220 \ g$ $CO_2$ અને $0.126 \ g$ $H_2O$ આપે છે. જો કાર્બનની $\%$ $24$ હોય,તો હાઇડ્રોજનની $\%$ $...... \times 10^{-1}$ છે. $(Nearest \ integer)$

કેરિયસ પદ્ધતિમાં ફોસ્ફરસના અનુમાનમાં નાઈટ્રિક એસિડ સાથે ગરમ કરવાથી કયું સંયોજન બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo