$27 \ ^\circ C$ અને $740 \ mm \ Hg$ દબાણે એક વાયુ $0.418 \ L$ જગ્યા રોકે છે. $STP$ એ તેનું કદ $L$ માં કેટલું હશે?

  • A
    $2.35$
  • B
    $1.76$
  • C
    $0.37$
  • D
    $3.44$

Explore More

Similar Questions

સમાન કદ $V$ ધરાવતા બે બંધ બલ્બમાં આદર્શ વાયુ શરૂઆતમાં $P_i$ દબાણ અને $T_1$ તાપમાને છે,જે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવગણ્ય કદ ધરાવતી સાંકડી નળી દ્વારા જોડાયેલા છે. ત્યારબાદ એક બલ્બનું તાપમાન વધારીને $T_2$ કરવામાં આવે છે. અંતિમ દબાણ $P_f$ કેટલું હશે?

હાઇડ્રોજન વાયુથી ભરેલા ફુગ્ગાનું કદ અને દબાણ $1 \ bar$ અને $175 \ dm^{3}$ છે. જ્યારે ફુગ્ગો અમુક ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનું દબાણ ઘટીને $0.8 \ bar$ થાય છે. ફુગ્ગાનું નવું કદ ગણો. ($dm^{3}$ માં)

Difficult
View Solution

જો $273 \ K$ તાપમાન અને $76 \ cm \ Hg$ દબાણે વાયુની ઘનતા $1.94 \ g / dm^3$ હોય,તો તે વાયુ શોધો.

"સમાન તાપમાન અને દબાણે તમામ વાયુઓના સમાન કદમાં સમાન સંખ્યામાં કણો હોય છે." આ વિધાન કોનું સીધું પરિણામ છે?

વિભાગ-$I$ માં આપેલા નિયમોને વિભાગ-$II$ માં આપેલા તેમના ગાણિતીય સ્વરૂપો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ બોઇલનો નિયમ $(A)$ $p \propto T$
$(2)$ ચાર્લ્સનો નિયમ $(B)$ $V \propto n$
$(3)$ ગેલ્યુસેકનો નિયમ $(C)$ $p \propto \frac{1}{V}$
$(4)$ એવોગેડ્રોનો નિયમ $(D)$ $pV = nRT$
$(5)$ આદર્શ વાયુ સમીકરણ $(E)$ $V = k_2T$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo