$Ca$ સ્ફટિકમાં $111$ સમતલો વચ્ચેનું આંતર-સમતલીય અંતર ($nm$ માં) ગણો. ($Ca$ એકમ કોષની ધારની લંબાઈ $0.556 \ nm$ છે.)

  • A
    $1.61$
  • B
    $0.610$
  • C
    $0.321$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

એક ધાતુ $(M)$, $4.242 \mathring{A}$ ની ધારની લંબાઈ સાથે $fcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. $M$ પરમાણુની ત્રિજ્યા ($\mathring{A}$ માં) કેટલી હશે?

જો $Na^{+}$ અને $Cl^{-}$ ની ત્રિજ્યા અનુક્રમે $95 \, pm$ અને $181 \, pm$ હોય, તો $NaCl$ ના એકમકોષની ધારીની લંબાઈ $=$ ...... $pm$.

એકમ કોષની ઘનતા કેવી રીતે ગણવામાં આવે છે?

$287 \ pm$ ધારની લંબાઈ ધરાવતા $bcc$ એકમ કોષમાં ધાતુના પરમાણુની ત્રિજ્યા ગણો। ($pm$ માં)

$bcc$ રચનામાં ધારની લંબાઈ $(a)$ ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે,જ્યાં $r$ એ પરમાણુની ત્રિજ્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo