આદર્શ વાયુ માટે દબનીયતા અવયવ $(Z)$ નું મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $1.5$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $\infty$

Explore More

Similar Questions

દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ સમજાવો.

Difficult
View Solution

$27 \ ^oC$ તાપમાને $2 \ L$ ના પાત્રમાં $6.022 \times 10^{22}$ અણુઓ ધરાવતા $CO_2$ વાયુનું દબાણ શોધો. ($bar$ માં)

$1 \, L$ ના ફ્લાસ્કમાં $100 \, kPa$ દબાણે $N_2$ વાયુ અને બીજા $3 \, L$ ના ફ્લાસ્કમાં $320 \, kPa$ દબાણે $O_2$ વાયુ ભરેલો છે. જો બંને ફ્લાસ્કને જોડી દેવામાં આવે,તો પરિણામી દબાણ $kPa$ માં કેટલું થશે?

આદર્શ વાયુ માટે ${\left( {\frac{{dU}}{{dV}}} \right)_T}$ નું મૂલ્ય ...... છે.

$300 \ K$ તાપમાને $500 \ mL$ ના પાત્રમાં $250 \ bar$ દબાણ ધરાવતા $O_2$ ના મોલ શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo