$_{13}Al^{27}$ પરમાણુમાં પ્રોટોન $(a)$,ઈલેક્ટ્રોન $(b)$ અને ન્યુટ્રોન $(c)$ ની સંખ્યા રહેલી છે. $(c : b : a)$ ક્રમમાં ગુણોત્તર શોધો.

  • A
    $14 : 13 : 13$
  • B
    $13 : 13 : 14$
  • C
    $13 : 14 : 13$
  • D
    $14 : 13 : 14$

Explore More

Similar Questions

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

સમસ્થાનિકોમાં કઈ સંખ્યા સમાન હોય છે?

જો $M^{2+}$ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના $2, 8, 14$ હોય અને તેનો પરમાણુભાર $56 \, a.m.u.$ હોય,તો તેના ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ..... છે.

નીચેનામાંથી કોની આઈસોટોપિક સંખ્યા (ન્યુટ્રોન સંખ્યા) $_{13}^{27}Al$ જેટલી છે?

$Be^{2+}$ નીચેનામાંથી કયા આયન સાથે આઇસોઇલેક્ટ્રોનિક (isoelectronic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo