$4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની આવૃત્તિ અને ઊર્જા અનુક્રમે....... થશે.

  • A
    $3.65 \times 10^{14} \ s^{-1}, 8.22 \times 10^{-10} \ J$
  • B
    $8.22 \times 10^{-10} \ s^{-1}, 3.38 \times 10^{-10} \ J$
  • C
    $3.38 \times 10^{-10} \ s^{-1}, 5.26 \times 10^{13} \ J$
  • D
    $7.5 \times 10^{14} \ s^{-1}, 4.96 \times 10^{-19} \ J$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય છે?

$Li^{+2}$ આયનની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય?

જો હાઇડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીમાં પ્રથમ ઉત્સર્જન $121.5 \ nm$ પર થતું હોય,તો પ્રથમ અને બીજી કક્ષા વચ્ચે ઊર્જા તફાવત $kJ/mol$ માં કેટલો થશે?

હાઇડ્રોજન સ્પેક્ટ્રમમાં લાયમન શ્રેણીમાં ઘણી સ્પેક્ટ્રલ રેખાઓ હોય છે ($L_1, L_2, L_3 \ldots$; $L_1$ લાયમન શ્રેણીમાં સૌથી ઓછી ઉર્જા ધરાવે છે). તેવી જ રીતે, તેમાં બામર શ્રેણીમાં ઘણી સ્પેક્ટ્રલ રેખાઓ હોય છે ($B_1, B_2, B_3 \ldots$; $B_1$ બામર રેખાઓમાં સૌથી ઓછી ઉર્જા ધરાવે છે). $L_1$ ની ઉર્જા એ $B_1$ ની ઉર્જા કરતા $x$ ગણી છે. $x$ નું મૂલ્ય . . . . . . $\times 10^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).

લાયમેન અને બાલ્મર શ્રેણીની ન્યુનત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo