જો હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા (Potential Energy) $-3.02 \ eV$ હોય,તો ઈલેક્ટ્રોન નીચેનામાંથી કઈ ઉત્તેજિત અવસ્થામાં હાજર છે?

  • A
    $1^{st}$
  • B
    $2^{nd}$
  • C
    $3^{rd}$
  • D
    $4^{th}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા $-6.8 \ eV$ છે. ઇલેક્ટ્રોન કઈ ઉત્તેજિત અવસ્થામાં છે તે જણાવો.

$Be^{3+}$ ની ત્રીજી ઉત્તેજીત અવસ્થામાં ઈલેક્ટ્રોનનો વેગ .......

પરમાણુમાં ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત ઓછા $n$ થી વધુ $n$ મૂલ્યો તરફ કેવી રીતે બદલાય છે?

જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન $4^{th}$ સ્થાયી કક્ષામાંથી સંક્રમણ પામી લાયમન શ્રેણીમાં રેખા ઉત્સર્જિત કરે,તો ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ ગણો.

Difficult
View Solution

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં સંક્રમણ કરે,તો મળતી વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo