જો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $2.8 \times 10^{-23} \ J$ હોય,તો દ-બ્રોગ્લી તરંગલંબાઈ ....... મળશે. $(m_e = 9.1 \times 10^{-31} \ kg)$

  • A
    $9.28 \times 10^{-24} \ m$
  • B
    $9.28 \times 10^{-7} \ m$
  • C
    $9.28 \times 10^{-8} \ m$
  • D
    $9.28 \times 10^{-10} \ m$

Explore More

Similar Questions

$3.313 \mathring{A}$ ની તરંગલંબાઈ ધરાવતા અને $2.0 \times 10^8 \ m \ s^{-1}$ ની ઝડપે ગતિ કરતા કણનું દળ કેટલું હશે?

નીચેનામાંથી કયું ડી બ્રોગ્લી સમીકરણ દર્શાવે છે?

$x$ $kg$ દળ ધરાવતો એક પદાર્થ $100$ $ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $6.62 \times 10^{-35}$ $m$ છે. તેથી,$x$ નું મૂલ્ય કેટલું હશે ($kg$ માં)? ($h = 6.62 \times 10^{-34}$ $Js$)

$200 \ g$ નો ગોલ્ફનો દડો $5 \ m$ પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહ્યો છે. તેની સાથે સંકળાયેલ તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \ J \ s)$

નીચેનામાંથી કયા માટે ગાણિતિક સમીકરણ $\lambda = \frac{h}{p}$ લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo