જો પરમાણુ $x$ ઊર્જા સ્તરો ધરાવતું હોય,તો તેના ઉત્સર્જન વર્ણપટમાં રેખાઓની કુલ સંખ્યા કેટલી થશે?

  • A
    $1 + 2 + 3 + \dots + (x + 1)$
  • B
    $1 + 2 + 3 + \dots + x^2$
  • C
    $1 + 2 + 3 + \dots + (x - 1)$
  • D
    $(x + 1)(x + 2)(x + 4)$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં ઇલેક્ટ્રોન દ્વારા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે?

જો $He^{+}$ આયનની બામર શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $X \ m$ હોય,તો $Li^{2+}$ આયનની પાશ્ચન શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

દ્રાવણના આયનીકરણ માટે જરૂરી પ્રકાશની આવૃત્તિ અને તરંગલંબાઇ શોધો. (દ્રાવણની આયનીકરણ ઉર્જા $= 8.2 \times 10^{-19} \ J$)

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $8$ મી કક્ષામાંથી $1$ લી કક્ષામાં સંક્રમણ પામે ત્યારે કેટલી વર્ણપટ રેખાઓ મળે?

Difficult
View Solution

સોડિયમ ધાતુની સપાટી પર $x$ nm તરંગલંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $2.8 \times 10^{-20}$ $J$ છે. સોડિયમનું કાર્ય વિધેય (work function) $2.3$ eV છે. $x$ નું મૂલ્ય . . . . . . $\times 10^2$ nm છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo