દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે દર અચળાંક $8 \times 10^{-5} \, M^{-1} \, \text{min}^{-1}$ છે. તો કેટલા સમયમાં $1 \, M$ સાંદ્રતા ઘટીને $0.5 \, M$ થશે?

  • A
    $8.665 \times 10^3 \, \text{min}$
  • B
    $8 \times 10^3 \, \text{min}$
  • C
    $1.25 \times 10^4 \, \text{min}$
  • D
    $4 \times 10^5 \, \text{min}$

Explore More

Similar Questions

પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકના એકમો મોલારિટી $M$ એકમના સંદર્ભમાં અનુક્રમે કયા છે?

પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ છે. $K$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટે દર સમીકરણ $\text{Rate} = k[A]^n[B]^m$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો નવા દર અને પ્રારંભિક દરનો ગુણોત્તર કેટલો થશે?

પ્રક્રિયા $CHCl_{3(g)} + Cl_{2(g)} \rightarrow CCl_{4(g)} + HCl_{(g)}$ માટે વેગ નિયમ શોધો,જો $CHCl_{3(g)}$ ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ $1$ હોય અને $Cl_{2(g)}$ ની સાપેક્ષે $1/2$ હોય.

વેગ અચળાંક $k$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo