નીચેનામાંથી કોની દ્રાવ્યતા સૌથી વધુ છે? ($K_{sp}$ ના મૂલ્યો કૌંસમાં આપેલા છે.)

  • A
    $HgS \,(1.6 \times 10^{-54})$
  • B
    $PbSO_4 \,(1.3 \times 10^{-8})$
  • C
    $ZnS \,(7.0 \times 10^{-26})$
  • D
    $AgCl \,(1.7 \times 10^{-10})$

Explore More

Similar Questions

જો $CaSO_4$ ની દ્રાવ્યતા ગુણાકાર (solubility product) $2.5 \times 10^{-5}$ હોય,તો તેની દ્રાવ્યતા ....... થશે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$HgS(s) + Na_2S(aq) \rightleftharpoons Na_2[HgS_2](aq)$

ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-8}$ છે,જેમાં $A$ ની સાંદ્રતા $10^{-3} \ M$ છે. જ્યારે $B$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના કરતા વધારે થાય ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે?

$1 \ L$ નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ (આણ્વીય દળ $= 128$) ના કેટલા ગ્રામ ઓગાળવાથી સંતૃપ્ત દ્રાવણ મળશે? $[K_{sp}(CaC_2O_4) = 2.5 \times 10^{-9} \ mol^2 L^{-2}]$

એક દ્રાવણ $SrCO_3$ અને $SrF_2$ થી સંતૃપ્ત છે. $[CO_3^{2-}]$ નું મૂલ્ય $1.2 \times 10^{-3} \ M$ માલૂમ પડે છે. તો દ્રાવણમાં $F^{-}$ ની સાંદ્રતા કેટલી હશે?
આપેલ છે: $K_{sp}(SrCO_3) = 7.0 \times 10^{-10}$, $K_{sp}(SrF_2) = 7.9 \times 10^{-10}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo