$pH = 1$ ધરાવતા $1 \ L$ જલીય $HCl$ દ્રાવણનો $pH = 2$ કરવા માટે તેમાં કેટલા લિટર પાણી ઉમેરવું પડે?

  • A
    $0.1$
  • B
    $0.9$
  • C
    $2$
  • D
    $9$

Explore More

Similar Questions

$1.36 \times 10^{-2} \ M$ પરક્લોરિક એસિડના દ્રાવણનો $pH$ ગણો.

$25 \, ^\circ C$ તાપમાને,$10^{-5} \, M \, HCl(aq.)$ માં $OH^{-}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

$10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

$0.05 \, M$ $Ba(OH)_2$ દ્રાવણનું $pH$ મૂલ્ય શું હશે?

$pH = 5$ ધરાવતા દ્રાવણમાં,$pH$ ઘટાડીને $2$ કરવા માટે વધુ એસિડ ઉમેરવામાં આવે છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં થતો વધારો $......$ ગણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo