$pH = 3.3$ ધરાવતા દ્રાવણમાં $(OH^-)$ ની સાંદ્રતા શોધો.

  • A
    $5.3 \times 10^{-4}$
  • B
    $5.3 \times 10^{-10}$
  • C
    $2 \times 10^{-11}$
  • D
    $2 \times 10^{-10}$

Explore More

Similar Questions

$25^{\circ}C$ તાપમાને પાણીનો વિયોજન અચળાંક કેટલો થાય?

તાપમાનમાં વધારો થવાથી પાણીનો આયનીય ગુણાકાર.

$10 \ mL$ મંદ $HCl$ માં નીચેનામાંથી શું ઉમેરવાથી $pH$ માં કોઈ ફેરફાર થતો નથી?

બિયરનો $pOH$ $10.0$ છે. હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે?

જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય, તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo