નિશ્ચિત તાપમાને $NH_4OH$ નો $pK_b$ $4.74$ છે. $NH_4OH$ અને $NH_4Cl$ ની સમાન મોલર સાંદ્રતા ધરાવતા બેઝિક બફરનું $pH$ કેટલું હશે?

  • A
    $7.74$
  • B
    $4.74$
  • C
    $2.37$
  • D
    $9.26$

Explore More

Similar Questions

એવું દ્રાવણ કે જે એસિડ અથવા બેઝ ઉમેરવા છતાં તેના $pH$ માં ફેરફારનો પ્રતિકાર કરે છે,તેને શું કહેવામાં આવે છે?

$0.10 \,M$ એમોનિયા દ્રાવણનો $pH$ ગણો. આ દ્રાવણના $50.0 \,mL$ ને $25.0 \,mL$ $0.10 \,M$ $HCl$ સાથે પ્રક્રિયા કરાવ્યા પછી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b} = 1.77 \times 10^{-5}$ છે.

Difficult
View Solution

$1 \ M$ બેન્ઝોઇક એસિડ $(pK_{a}=4.20)$ અને $1 \ M$ સોડિયમ બેન્ઝોએટ ધરાવતા જલીય દ્રાવણનો $pH$ $4.5$ છે. આ બફર દ્રાવણના $300 \ mL$ માં બેન્ઝોઇક એસિડના દ્રાવણનું કદ . . . . . . $mL$ છે.

જો $50 \ mL$ $0.2 \ M \ KOH$ ને $40 \ mL$ $0.5 \ M \ HCOOH$ માં ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે? $(K_a = 1.8 \times 10^{-4})$

નીચેનામાંથી કયું બફર દ્રાવણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo